ગ્રાહકને WhatsApp પર પ્રોફેશનલ PDF બિલ મોકલો.
UPI QR Code — સીધું PhonePe / GPay થી પેમેન્ટ!
Professional bills, payment tracking, quotations & client management.
Google account થી 1 ક્લિકમાં login
Website જેવું જ account — App માં login કરો અને બધા બિલ, ગ્રાહકો અને સામગ્રી તરત જ મળશે.
v1.3.6 · 57 MB · Updated 01 Nov 2026
Install કેવી રીતે કરવું?
iPhone App — જલ્દી આવશે
A quick look inside the app — swipe →
Everything a carpenter needs, nothing they don't.
Client name, items, amount — ૩ step માં bill ready. WhatsApp કરો.
Professional PDF bill સીધો WhatsApp પર. Client ને impress કરો.
"ત્રણ દરવાજા, 7x3, 2500 રૂ" — ટાઈપ નહીં, ફક્ત બોલો!
Bill માં QR code. Client સ્કેન કરે, PhonePe/GPay — સીધું account!
Pending, Partial, Paid — ₹ ક્યાં ગઈ, ક્યાં આવવાની — સ્ક્રીન પર.
બધા clients save — history, outstanding balance — ટૅપ પર ready.
Estimate (અંદાજ) approve? 1 click — final bill! ફરી type ન કરો.
Regular items & rates save — bill time ઝડપ! Auto-fill rates.
તમારો Business Logo અને નામ સાથે professional પ્રિન્ટ અને PDF બિલ.
As simple as sending a WhatsApp message
Saved clients list માંથી select, અથવા નવું નામ+ફોન type. ૧ ટૅપ!
Mic ટૅપ કરો, ગુજરાતીમાં બોલો — "ત્રણ દરવાજા, 7 બાય 3, ૨500 રૂ". Auto fill!
Preview → WhatsApp Send, PDF Download, અથવા Share link. Client ખુश!
Real feedback from real carpenters
"પહેલાં notebook માં લખતો. હવે ફોનથી bill ready, WhatsApp — client ખૂબ impress!"
રમેશભાઈ
Carpenter, Surat
"Voice input best feature! ગુજરાતીમાં બોલો — type ન કરો. Mobile data ઓછી વાપરે."
સુરેશભાઈ
Furniture Maker, Ahmedabad
"Pending payment ની list — ₹ ક્યાં ગઈ ખ્યાલ! UPI QR code — client ઝટ pay!"
મહેશભાઈ
Carpenter, Vadodara
Account બનાવો — 2 minute.
ઝડપી શરૂઆત · વ્યવસાયિક બિલિંગ · સરળ વ્યવસ્થાપન